મેરે હસબન્ડ કી બીવી ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં શક્તિ કપૂર, ડીનો મોરિયા, આદિત્ય સીલ અને હર્ષ ગુર્જર પણ મહત્વની ભૂમિકામાં છે. વાસુ ભગનાની અને પૂજા ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત અને વાસુ ભગનાની, જેકી ભગનાની અને દીપ્તિ ભગનાની દ્વારા નિર્મિત આ ફિલ્મની કહાની કોમેડી છે https://www.garavigujarat.biz/film-review-arjun-kapoors-mere-husband-ki-biwi