વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે મંગળવારે જાહેરાત કરી હતી કે ગ્રુપ કંપની આગામી 3-4 વર્ષમાં આસામ અને ત્રિપુરામાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં રૂ.50,000 કરોડનું રોકાણ કરશે.
એડવાન્ટેજ આસામ ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે ગ્રુપ કંપની કેઇર્ન ઓઇલ એન્ડ ગેસે અત્યાર સુધી આ પૂર્વોત્તર ક્ષેત્રના બે રાજ્યોમાં આશરે રૂ.2,500 કરોડનું રોકાણ કર્યું છે. આસામમાં વિપુલ... https://www.garavigujarat.biz/vedanta-to-invest-rs-50000-crore-in-crude-oil-and-gas-in-india-anil-agarwal