રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવાર, 26 ફેબ્રુઆરીએ તેમની ચાર દિવસની ગુજરાત મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે પહોંચ્યા હતાં. મુર્મુ સાંજે વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતું, જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના પ્રધાન જગદીશ વિશ્વકર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તેઓ એકતા નગર (કેવડિયા) ગયા હતા. https://www.garavigujarat.biz/president-draupadi-murmu-on-a-4-day-visit-to-guj