સુરતમા બુધવારે સવારે ચાર માળની ટેક્સટાઇલ માર્કેટમાં 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં બીજી વખત ભીષણ આગ ફાટી નીકળી હતી અને તેનાથી અનેક દુકાનો બળીને ખાખ થઈ હતી. બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતાં.આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ કરાયા હતાં અને બિલ્ડિંગમાં આવેલી 800થી વધુ દુકાનોમાંથી ઘણીને નુકસાન થયું હતું, , એમ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. https://www.garavigujarat.biz/1-dead-many-shops-gutted-in-textile-market-in-surat